Surat Car accident : સુરતમાં બેફામ કાર ચાલકે ફટાકડા ફોડતા બાળક પર ચડાવી કાર
સુરતમાં બેફામ કાર ચાલકે કતારગામમાં ફટાકડા ફોડતા બાળક પર ચડાવી કાર,બાળકને માથાના ભાગે પહોંચી ઈજા