Surat Scuffle | સુરતમાં બાઇક ચાલકે ટેમ્પા ચાલકને માર્યો માર, જુઓ શું છે ઘટના?
Surat Scuffle | બાઈક ચાલકે હાઇવેની વચ્ચે ટેમ્પો ઉભો રખાવી ટેમ્પો ચાલકને માર માર્યો. નેશનલ હાઇવે 48 પર માંગરોળના પિપોદ્રા ઓવર બ્રિજ પર બની ઘટના. ઓવરટેક કરવા સાઈટ કેમ નઈ આપી કહી કરી દાદાગીરી. ટ્રાફિક જામ થઈ જવાના કારણે જવા દવ છું બીજી વાર ટાંટિયા ભાંગી નાખવાની આપી ધમકી. ટેમ્પોમાં બેઠેલા ક્લીનરે સમગ્ર ઘટનાનો વિડિઓ બનાવ્યો. ટેમ્પો માલિકે કોસંબા પોલીસ મથકના પાલોદ આઉટ પોસ્ટ પર આપી ફરિયાદ.