Surat: AAP કોર્પોરેટર અને પાલિકા અધિકારી વચ્ચે તુંતું મેમે, અધિકારીએ કહ્યુ- ઓફિસમાં આવી દાદાગીરી કરો છો, પોલીસને બોલાવો
Continues below advertisement
સુરત: આમ આદમી પાર્ટીના નગરસેવક ધર્મેશ વાવલિયાએ પાલિકા અધિકારીઓ દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયર અમિત દેસાઈ જનતાના કામ કરવાને બદલે દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ લગાવાયો છે. AAPના કોર્પોરેટર ધર્મેન્દ્ર વાવલીયા અને પાલિકા અધિકારી અમિત દેસાઈ વચ્ચે તુતુ મેમે થઈ ગઈ હતી.
Continues below advertisement