સુરતના રામપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચપ્પુ મારી અંદાજે 25 લાખની લૂંટ ચલાવાઇ, જુઓ CCTV
Continues below advertisement
સુરતના રામપુરા વિસ્તારમાં થયેલી 25 લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો હતો. મહિધરપુરા પોલીસે લૂંટ કરનારની ધરપકડ કરાઇ હતી. મહિધરપુરા પોલીસે લૂંટારુઓ પાસે મોટા ભાગનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી.
Continues below advertisement