Surat: વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય પર લાગ્યા ગંભીર આરોપ
સુરતના વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાય પર લાગ્યા ગંભીર આરોપ.17 વર્ષ અને 10 મહિનાના સગીરને બળજબરીથી સાધુ બનાવ્યાનો પરિવારજનોનો આરોપ. 14 એપ્રિલે સગીર ગુમ થયાની પરિવારે સરથાણા પોલીસમાં લખાવી હતી ફરિયાદ. પુત્રને પરત સોંપવા પિતાએ કરી માગ...