Surat: શહેર કોંગ્રેસના મહામંત્રી જીગ્નેશ મેવાસાએ આપ્યું રાજીનામું
Continues below advertisement
સુરત શહેર કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપી દીધું છે. જીગ્નેશ મેવાસા પાસ સમિતિના સમર્થનમાં હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે. જીગ્નેસ મેવાસા ગત વિધાનસભામાં ચૂંટણી લડ્યા હતા અને કોંગ્રેસે જ તેમને ટિકિટ આપી હતી. કોંગ્રેસે પાટીદાર સમાજની અવગણના કરી હોવાનો આરોપ લગાવી તેમણે નારાજગી દર્શાવી છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
Continues below advertisement