Surat: પાંડેસરામાં બાળકના અપહરણ અંગે થયો ચોંકાવનારો ઘટસ્ફોટ, માતાપિતાએ જ કર્યું નાટક

Continues below advertisement

સુરતના પાંડેસરામાં માતાપિતાએ જ બાળકના અપહરણનું નાટક કર્યું છે. જમીનના ઝઘડામાં ભાઈને ફસાવવા પોતાના જ બાળકનું અપહરણનું નાટક કર્યું છે. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા નાટકનો પર્દાફાશ થયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram