Surat | SVNIT કોલેજ ફરી એકવાર આવી વિવાદમાં, વિદ્યાર્થીને માર્યો ઢોર માર Watch Video
abp asmita
Updated at:
07 Sep 2024 12:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | SVNIT કોલેજ ફરી એકવાર આવી વિવાદમાં, વિદ્યાર્થીને માર્યો ઢોર માર Watch Video
સુરતની એટી કોલેજ ફરી વિવાદમાં આવી ગઈ છે.. સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યાનો આરોપ છે.. માર માર્યાનો આ વિડીયો વાયરલ થતા તપાસ કમિટીની પણ રચના કરવામાં આવી છે.. જો કે બે દિવસ બાદ રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. સુરતની SVNIT કોલેજ ફરી વિવાદમાં આવી ગઈ છે.. જે વિડીયો હાલ તો સામે આવી રહ્યો છે જેમાં એક વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે. સિક્યુરિટી ગાર્ડની સાથે જ ફેકલ્ટીએ વિદ્યાર્થીને માર માર્યાનો આ આરોપ છે. વિડીયોને લઈ તપાસ કમિટીની રચના પણ કરી દેવાય છે. હાલ તો આ સમગ્ર મામલાને લઈ કાર્યવાહી કરવામાં આવશે અને બે દિવસ બાદ રિપોર્ટ સોંપાઈ છે.