Surat: વરાછામાં મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક,ધોળા દિવસે બાઈક પર કરી મોબાઈલની લૂંટ
Continues below advertisement
સુરતના વરાછામાં મોબાઈલ સ્નેચર ગેંગનો આતંક જોવા મળ્યો છે. વરાછા સરદારનગર પોલીસચોકી વિસ્તારમાં અજાણ્યો શખ્સ બાઈક પર રાહદારીના હાથમાંથી મોબાઈલ છીનવીને ફરાર થઈ જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
Continues below advertisement
Tags :
Surat Crime Stealing ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Mobile Snatchers