સુરત: કપડાં વેપારીઓનો મુખ્યમંત્રીને પત્ર, કર મુક્તિ આપવા માંગ

હોટેલ અને રેસ્ટોરન્ટની જેમ કાપડ ઉદ્યોગને પણ કર મુક્તિ આપવા માંગ ઉઠી છે. સુરતના કપડાં વેપારીઓએ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola