સુરત: કાપડના વેપારીઓ જીએસટીના વિરોધમાં, પોસ્ટર મુહિમ કરી શરુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
09 Dec 2021 10:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતમાં કાપડના વેપારીઓ પર જીએસટી લગાવવામાં આવતા વેપારીઓ હવે લડી લેવાના મૂડમાં છે. વેપારીઓએ હવે પોસ્ટર મુહિમ શરુ કરી છે. વિવિધ માર્કેટના દ્વાર પર જીએસટીના વિરોધમાં પોસ્ટર લગાવાયા છે. વેપારીઓમાં ભારે અસંતોષ વર્તાઈ રહ્યો છે. 12 ટકા જીએસટી લાગુ થાય તો વેપારીઓ પર બોજો વધી જશે.