Surat: સગાઇના 15 દિવસ બાદ યુવતી-મંગેતરની રહસ્યમય સંજોગોમાં મળી લાશ
Continues below advertisement
સુરતના નાનપુરા ખાતે આવેલા એપાર્ટમેન્ટના બાથરૂમમાંથી યુવક-યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ યુગલની હજુ 15 દિવસ પહેલા જ સગાઈ થઈ હતી. સગાઈ પછી છેલ્લા પાંચ દિવસથી યુવતી મંગેતરના ઘરે આવી હતી, ત્યારે બાથરૂમમાંથી બંનેની રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે
Continues below advertisement