Surat: પાલિકાની દબાણ ખાતાની કામગીરી દરમિયાન ભાજપ મહિલા કોર્પોરેટરના પતિએ કર્યો હોબાળો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Aug 2021 03:23 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ડિંડોલીમાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિએ હોબાળો કર્યો છે. પાલિકાની દબાણ ખાતાની કામગીરીમાં કોર્પોરેટરના પતિએ રૂકાવટ કરી છે. ખરવાસા રોડ પર ભરાતા બજારમાં દબાણ થતા કોર્પોરેટરના પતિએ હોબાળો મચાવ્યો છે.