Surat | એક સાથે 22 સ્થળો પર ત્રાટકી ITની ટીમ, જાણો શું શું કર્યું જપ્ત?
abp asmita
Updated at:
09 Dec 2023 11:10 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat | સુરાના, કંસલ ગ્રુપ પર IT વિભાગે દરોડા પાડ્યા છે. મોડી રાત સુધી આઈટ વિભાગનું સર્ચ ઓપરેશન ચાલ્યું હતું જેમાં કરોડોની અને જ્વેલરી જપ્ત કરવામાં આવી છે.