Surat: આ શાળામાં રાજ્ય સરકારના નિયમોના ઉડ્યા ધજાગરા, શિક્ષણકાર્ય કરાયું હતું શરૂ

Continues below advertisement

સુરતના કતાર ગામ વિસ્તારમાં આવેલી ગજેરા ઈન્ટરનેશનલ સ્કુલમાં સરકારના નિયમોની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકીને વર્ગ શરૂ કર્યા છે. આટલું જ નહીં નિયમોને નેવે મુકીને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને ખચોખચ બેસાડવામાં આવ્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram