Surat: ભાજપના ક્યા ધારાસભ્યએ નારાજ કાર્યકર્તાઓને ખુલ્લી ચીમકી આપી, જુઓ વીડિયો
સુરતમાં ભાજપે જોરશોરથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. ત્યારે સુરતમાં કતારગામ ધારાસભ્ય વિનુ મોરડીયાનું વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યા છે. પોતાના જ કાર્યકર્તા માટે નિવેદન આપ્યું છે.તેમણે કતારગામમાં જાહેર મંચ પરથી નારાજ કાર્યકરોને કહ્યું હતું કે, બુથ બુથ અને પેજ કમિટી સુધી જેને ખૂજલી આવી છેને એ લોકોને દોડાવી દોડાવીને તોડાવી નાખવાના છે.