સુરત: ટ્રાફિક પોલીસ કેમ મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે? કોણે લગાવ્યો પ્રતિબંધ? જુઓ વિડીયો
Continues below advertisement
સુરતમાં ટ્રાફિક પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે. પોલીસ કમિશનરની ક્રાઇમ કોન્ફરેંસમાં આ અંગે માહિતી આપવામાં આવી હતી.
Continues below advertisement