Surat Uttarayan 2024 | સુરતમાં યુવતીઓએ પતંગ ચગાવી મનાવી ઉત્તરાયણ, જુઓ અહેવાલ
Continues below advertisement
Surat Uttarayan 2024 | સુરતમાં પવન સારો રહેતા પતંગ રસિયાઓનો ઉત્સાહ બેગણો. શહેતમાં ઉત્તરાયણ પર્વની રંગત જામી. અંદાજીત દસથી બાર કિલોમીટર ના પવન ફૂંકાતા પતંગ ચગાવવામાં લોકોને પડી રહી છે મજા. શહેરના ભટાર વિસ્તારમાં લોકો પરિવાર સાથે પતંગ ચગાવવાની માણી રહ્યા છે મજા. "કાયપો છે"ના નાદ સાથે પતંગ રસિયાઓ માણી રહ્યા છે ઉત્તરાયણ પર્વની મજા.
Continues below advertisement