સુરત: VNSGUની બીકોમની પરીક્ષા મામલે ઘટસ્ફોટ, જુઓ ગુજરાતી ન્યુઝ
સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીમાં એક મહિના અગાઉ લેવાયેલી બીકોમની પરીક્ષા મામલે ઘટસ્ફોટ થયો છે. ઓનલાઇન પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા 25 પરીક્ષાર્થીઓને શૂન્ય માર્ક આપવામાં આવ્યા છે. સાથે જ 500 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.