સુરત:પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
Continues below advertisement
સુરતમાં પણ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહ્યા છે. વાયરલ ઇન્ફેકશનના કેસમાં વધારો થયો છે. 15 દિવસમાં ઝાડા-ઉલ્ટી, મલેરીયા અને ડેન્ગ્યુના કેસે માથું ઉચક્યું છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Gujarat News World News Erupted Waterborne Epidemics Mosquito-borne ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content Mosquito-borne ABP News Updates ABP Asmita Live