Tapi News । વ્યારામાં જાહેર માર્ગો પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવ કામગીરી
Tapi News । વ્યારાના પૂતળા નજીક દબાણ હેઠળ ની લારીઓ હટાવવામાં આવી. વ્યારા નગર પાલિકા દ્વારા પોલીસે સાથે મળી લારીઓ નું દબાણ હટાવ્યું. શહેર ના પૂતળા નજીક રોડ ની બાજુમાં દબાણ હેઠળ મૂકવામાં આવેલ લારીઓ હટાવવા ની કામગીરી કરાઈ. પાલિકાના કર્મચારીઓ અને પોલીસ વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા.