સુરતમાં કોરોના સંક્રમણ વધતા ટેક્સટાઇલ માર્કેટ કેટલા દિવસ બંધ રહેશે?

સુરતમાં આવતીકાલે એટલે કે શનિ અને રવિવારે ટેક્સટાઈલ માર્કેટ બંધ રહેશે. કોરોના કહેરને ધ્યાનમાં રાખતા પાલિકા કમિશ્નરે અપીલ કરતા ફોસ્ટાએ નિર્ણય બંધ રાખવાનો નિર્ણય લીધો. આગામી દિવસોમાં આ નિર્ણય લંબાવવો કે કેમ તે અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola