Surat: 'મુજે મેરે પાપા સે મિલને દે નહી તો પુરી હોસ્પિટલ જલા દુંગી મે'
Continues below advertisement
સુરતમાં નવી સિવિલ હૉસ્પિટલમાં કોવિડ હૉસ્પિટલ બહારથી કરુણ દ્વશ્યો સામે આવ્યા. જુઓ આ દ્રશ્યો, એક પુત્રીએ પિતા માટે આક્રંદ કર્યું હતું. તેમનો આરોપ છે કે સિવિલ પ્રશાસન સારવાર લઈ રહેલા પિતાની યોગ્ય માહિતી આપતું નથી.તેના કારણે પરિવારના લોકો ચિંતામાં મુકાયા છે.
Continues below advertisement