Surat ના સાયણમાં ગેસ એજન્સીનો માલિક બન્યો લૂંટારુઓનો શિકાર, જુઓ CCTV
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Feb 2021 04:40 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરતમાં ઓલપાડના સાયણમાં લૂંટની ઘટનાના સીસીટીવીના વીડિયો બહાર આવ્યા છે. ત્રણ બુકાનીધારી શખ્સો ગેસ એજંસીના માલિકને લાકડાના ફટકા મારી લૂંટ ચલાવે છે. ગેસ એજંસીના ગોડાઉનના પાછળ જ આ ઘટના બની હતી. જો કે હાલ તો ઈજાગ્રસ્ત માલિકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.