સુરતમાં જાહેરમાં કેક કાપી યુવકે કરી જન્મદિવસની ઉજવણી, વીડિયો વાયરલ
Continues below advertisement
સુરતમાં જાહેરમાં કેક કાપવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. દારૂનો ધંધા કરતા યુવાન દ્વારા જાહેરમાં કેક કટિંગનો વીડિયો વાયરલ થયો છે. હેમંત પીયો ઉર્ફે માંજરો નામના યુવાનનો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં મોડી રાતે કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી.
Continues below advertisement