Surat News : ઘર કંકાસમાં ડોક્ટરે હોટેલના રૂમમાં કરી લીધો આપઘાત? મળી સૂસાઇડ નોટ

Continues below advertisement

Surat News : ઘર કંકાસથી કંટાળી ડોક્ટરે હોટેલના રૂમમાં કરી લીધો આપઘાત, મળી સૂસાઇડ નોટ

સુરતના ગોડાદરાની હોટલમાં તબીબનો આત્મહત્યાનો કેસ. હોમિયોપેથી તબીબ ભાવેશ ક્વાડએ ઈન્જેકશન મારી કરી આત્મહત્યા .એનેસ્થેસિયાનું ઈન્જેકશન મારી તબીબે કરી લીધી આત્મહત્યા. પત્ની સાથે ઘર કંકાસ આત્મહત્યા પાછળનું કારણ હોવાની આશંકા. 
હોટલના રૂમમાંથી એક સ્યુસાઈડ નોટ પણ પોલીસે કરી જપ્ત. સ્યુસાઈડ નોટમાં અમદાવાદ રહેતી પત્ની અંગે કરાયો ઉલ્લેખ. બે વર્ષ પહેલા જ તબીબ ભાવેશના થયા હતા લગ્ન. ગોડાદરા પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા હાથ ધરી તપાસ. 

આ અંગેની વિગતો એી છે કે, હોમિયોપેથી ડોક્ટર ભાવેશ ક્વાડે એનેસ્થેશિયાનું ઇન્જેક્શન લઈને આપઘાત કરી લીધો છે. આપઘાત પાછળ ઘર કંકાસ હોવાની આશંકા છે. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola