સુરતના વરિયાવ વિસ્તારમાં TRB જવાનનું મોત, ટ્રક ચાલકે અડફેટે લેતા મહિલાનું મોત

સુરતના વરિયાવ વિસ્તારમાં TRB જવાન મહિલાનું મોત થયું હતું. ટ્રક ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મહિલાનું મોત થયું હતું. પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola