TRB Protest | 6,000 થી વધુ ટીઆરબી ના જવાનોને છુટા કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે રોષ. રાજ્ય સરકાર પોતાનો પરિપત્ર પરત ખેંચે તેવી માંગ. પરિપત્ર પરત નહીં ખેંચાઈ તો શરૂ કરાશે આંદોલન. સ્ટેશન સ્થિત સરદારની પ્રતિમા ખાતે ધરણા પ્રદર્શનની ચીમકી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલ ના મહામંત્રીની આગેવાની હેઠળ રણનીતિ તૈયાર કરવા બોલાવવામાં આવી બેઠક. બેઠકમાં મોટી સંખ્યામાં ટીઆરબીના જવાનો હાજર. સુરતના ભટાર સ્થિત ઈશ્વર ફાર્મ ખાતે 500થી વધુ ટીઆબીના જવાનો અને કોંગ્રેસ પ્રદેશ ઓબીસી સેલના મહામંત્રી વચ્ચે મળી બેઠક. બેઠકમાં ચોક્કસ રણનીતિ તૈયાર કરવા વિચારણા. સૌપ્રથમ સુરત જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર કાર્યક્રમો યોજવામાં આવશે.