સુરતમાં બે વિસ્તારમાં બે-બે હત્યાથી ખળભળાટ, જુઓ વીડિયો 

સુરતમાં બે વિસ્તારમાં બે-બે હત્યાથી પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. શહેરના લિંબાયત અને ગોડાદરા વિસ્તારમાં બે યુવકોની હત્યા કરવામાં આવી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola