વેટલિફ્ટીંગ ચેમ્પિયનશિપમાં સુરતના બે ખેલાડીઓની કરાઇ પસંદગી, પટિયાલા ખાતે યોજાશે ચેમ્પિયનશિપ
Continues below advertisement
વેટલિફ્ટીંગ (Weightlifting) ક્ષેત્રની અંદર હવે ઇંડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં (Indian National Championship) ગુજરાતમાંથી સુરતવાસીઓ મેદાન ગજવવા તૈયાર છે. ઇંડિયન નેશનલ ચેમ્પિયનશિપમાં સુરતના (Surat) બે ખેલાડીઓ આયુષી ગજ્જર અને નિલેશ યાદવની પસંદગી કરાઇ છે. IWF દ્વારા વેટલિફ્ટીંગ ચેમ્પિયનશિપનું (weightlifting championship) આયોજન કરવામાં આવ્યું છે. પટિયાલા (Patiala) ખાતે આ ચેમ્પિયનશિપ રમાશે.
Continues below advertisement
Tags :
Surat Gujarat News ABP ASMITA Patiala ABP Live ABP News Live Weightlifting Championship Indian National Championship Aayushi Gajjar Nilesh Yadav