Surat ના ઇસરો વૈજ્ઞાનિકની અનોખી સિદ્ધિ, મિશન આર્ટિમિસ-3માં આપ્યું યોગદાન
Continues below advertisement
સુરતના વૈજ્ઞાનિક ડોક્ટર મિતુલ ત્રિવેદીએ દેશનું ગૌરવ વધાર્યું હતું. ચંદ્રના સાઉથ પોલ પર જતા ઓરિયન નામના સ્પેસશિપની ડિઝાઈન તૈયાર કરી હતી. ચંદ્રના સાઉથ પોલ પર 2028 સુધીમાં સ્પેસ સ્ટેશન બનાવવામાં આવશે
Continues below advertisement