Valsad Rain | વલસાડના ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો કમોસમી વરસાદ, જુઓ અહેવાલ
Valsad Rain | વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ઉમરગામ તાલુકાના દેહરી વિસ્તાર ઉમરગામ નગરપાલિકા વિસ્તાર ઉમરગામ રેલવે સ્ટેશન વિસ્તાર માં વરસાદની અસર જોવા મળી હતી. ઉમરગામ તાલુકામાં મોટે ઘાસની કાપણીનું કામ ચાલુ હોય જે અલગ અલગ ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલતા હોય તે ઘાસ પણ હાલ ક મોસમી વરસાદને કારણે ભીનું થયું છે.