Vapi Crime | વાપી જીઆઇડીસીમાંથી લાખો રૂપિયાની ચોરી કરનાર ગુર્જર ગેંગના 5 શખ્સોની ધરપકડ

Continues below advertisement

Vapi Crime | વાપી જીઆઇડીસી ચાર રસ્તા નજીકની ઘટના. વીજ કરંટ લાગતા ટ્રકચાલકનું મોત. પાર્ક કરેલી ટ્રકની કેબિન પર ચડતા લાગ્યો વીજ કરંટ.  ટ્રક પરથી હાઈટેન્શન વીજ લાઈન થઈ રહી હતી પસાર.  હાઈટેન્શન લાઈનને અડી જતા કરંટ લાગતા નીચે પટકાયો. ઘટનાસ્થળ પર જ નીપજ્યું કરૂણ મોત. વાપી જીઆઇડીસી પોલીસે હાથ ધરી જરૂરી કાર્યવાહી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram