સુરતમાં લગ્નમાં ડાન્સ કરી લોકોએ કોવિડ ગાઇડલાઇનનો કર્યો ભંગ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Jun 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના પલસાણાના ટૂંડી ગામે બુટલેગરનો વીડિયો વાયરલ થયો છે. લગ્નમાં ડીજેમાં કોવિડની ગાઈડલાઈનનો ભંગ થયાનો વીડિયો વાયરલ થયો હતો. ચલથાણ ખાતે વિદેશી દારૂનો ધંધો કરતો ભરત ભોઈ ડીજેમાં નાચતો નજરે ચડ્યો હતો. લોકો માસ્ક વિના ડીજેના તાલે ઝૂમતા નજરે ચડ્યા હતા.