મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર 26ના સ્થાનિકોની શું છે સમસ્યા?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાત અંતર્ગત સુરતના વોર્ડ 26ના સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી હતી.  આ 1995માં 3 કોર્પોરેટર ભાજપના હતા.આ વોર્ડમાં વર્ષ 2010 માં ભાજપના 3 કોર્પોરેટર હતા. 2015ના વર્ષમાં 4 બેઠકો પર 4 ભાજપના કાઉન્સિલર વિજયી બન્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram