મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર-28ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત એબીપી અસ્મિતાએ સુરતના વોર્ડ નંબર-28ના લોકો સાથે વાતચીત કરી હતી. લોકોએ જણાવ્યું હતું કે, આ વિસ્તારોમાં હિંદી અને ગુજરાતી સ્કૂલોનો અભાવ છે. સાથે લોકોએ ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી હતી.
Continues below advertisement