મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર-30ના લોકો કઇ સમસ્યાનો કરી રહ્યા છે સામનો?
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત સુરતના વોર્ડ નંબર-30ના લોકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી.સ્થાનિકોએ કહ્યું કે તેમને પુરતી સુવિધાઓ મળી રહી નથી. પીવાનું પાણી પણ પુરતું મળી રહ્યું નથી
Continues below advertisement