Surat:આ ડેમમાં પાણીની આવક થતા ડેમ થયો ઓવરફ્લો, ખેડૂતોમાં ખુશી, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2021 03:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના માંડવી(Mandvi) તાલુકાના ગોળધા ડેમમાં પાણીની આવક થતા ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ છે.જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજુ ફરી વળ્યું છે.