Surat Water Logging | સુરતમાં વરસાદ રોકાયાના કલાકો બાદ પણ રસ્તા પર પાણી, જુઓ અહેવાલ
Surat Water Logging | સુરતમાં મહાનગરપાલિકાની ટીમ કુમ્ભકર્ણની નિંદ્રામા . વરસાદે વિરામ લીધા પણ રોડ રસ્તાઓ પર પાણી યથાવત. સુરતના મજુરા સિવિલ હોસ્પિટલ નજીકના દ્રશ્યો. મનપાની ટિમ વરસાદી પાણીનું નિકાલ કરવા હજુ સુધી પહોંચી નહીં. પાણીના કારણે ટ્રાફિક ના દ્રશ્યો સર્જાતા વાહન ચલાકો પરેશાન