સુરત: રસ્તાઓના સમારકામ માટેના અભિયાનનું શું થયું ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરતમાં હજુ પણ રસ્તાઓ પર સમારકામ હાથ ધરાયું નથી. ઠેર-ઠેર ખાડાઓ દેખાઈ રહ્યા છે. માર્ગ-મકાન મંત્રી પુર્ણેશ મોદીએ રસ્તાઓના સમારકામ માટે અભિયાન શરૂ કર્યું હતુ. પરંતુ હજુ પણ વાહન ચાલકોને ખાડાઓના કારણે મુશ્કેલીઓ થઈ રહી છે.
Continues below advertisement