મારો વોર્ડ મારી વાતઃ સુરતના વોર્ડ નંબર-6ના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાતમાં વાત કરીશું સુરતના કતારગામ વિસ્તારની. સુરતના વોર્ડ નંબર 6 કતારગામના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે? આ વોર્ડમાં એક લાખ 60 હજારની વસ્તી છે. સ્થાનિકોએ માંગ કરી હતી કે રસ્તા પરના દબાણ હટાવવામાં આવે. તે સિવાય બાળકો માટે પ્લે ગ્રાઉન્ડની પણ સ્થાનિકોએ માંગ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram