Surat:ઓલપાડ ચોર્યાસીના ખેડૂતો માટે સારા સમાચાર, સભાસદ ખેડૂતોને કેટલા ટકા ડિવિડન્ડ આપવાનો કરાયો નિર્ણય?
Continues below advertisement
સુરતમાં ઓલપાડ ચોર્યાસીના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. સભાસદ ખેડૂતોને 15 ટકા ડિવિડન્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઓલપાડ તાલુકા ખરીદ વેચાણ સંઘની વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાયો છે.
Continues below advertisement
Tags :
Farmers Olpad Decided Percentage ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Dividend