વિજયભાઈ, C.R. ડોક્યુમેન્ટ વિના રેમડેસિવિર ઈંજેક્શન લઈ આવે ને સરકાર કોઈ પગલાં ના લે એ કેવું ? CMએ આપ્યો શું જવાબ ?
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા રેકોર્ડબ્રેક 8 હજાર 152 કેસ નોંધાયા છે. તો વધુ 81 દર્દીના મૃત્યુ સાથે મૃત્યુઆંક 5 હજારને પાર પહોંચ્યો છે. 3 હાજર 23 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.ગુજરાતમાં કોરોનાની સ્થિતિ જાણવી અને સમજવી જરુરી છે. કોરોના વાયરસના આંકડાનું સત્યુ શું છે. હોસ્પિટલ બહાર લાઈન કેમ છે. શું અધિકારીઓ છૂપાવે છે કોરોનાના આંકડા. ગુજરાતમાં કોરોનાની સાચી સ્થિતિ શું છે. એબીપી અસ્મિતાએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે ખાસ વાતચીત કરી હતી.