સુરેન્દ્રનગરઃ ધ્રાંગધ્રામાં ફાયર સેફ્ટીના અભાવે પાંચ સરકારી શાળા કરાઈ સીલ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં ફાયર સેફ્ટીના અભાવે પાંચ સરકારી શાળા સીલ કરવામાં આવી છે. શાળામાં ફાયર સેફ્ટી ન હતી. સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે. આ તમામ પાંચ શાળાઓને તાળા લગાવી દેવાયા છે.
Continues below advertisement