રાજ્યમાં રસીકરણની પ્રક્રિયાને લઈ વેક્સીન ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.નિશ્ચલ ભટ્ટ શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાતમાં આ અભિયાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. કોવિશિલ્ડ વેક્સીન લઈને એયર ઈંડિયાનું પ્લેન અમદાવાદ એયરપોર્ટ પર આવી પહોંચ્યું છે. 2 લાખ 17 હજાર ડોઝને સુરત, વડોદરા,રાજકોટ પહોંચાડાશે. રાજ્યમાં રસીકરણના કાર્યક્રમને લઈ 6 રિજનલ સેન્ટર બનાવવામાં આવ્યા છે. ત્યારે રસીકરણની પ્રક્રિયાને લઈ વેક્સીન ટાસ્ક ફોર્સના સભ્ય ડૉ.નિશ્ચલ ભટ્ટ શું કહી રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement