જનતા પ્રત્યે ભાજપની સરકાર કિન્નાખોરી રાખે છેઃ મોઢવાડિયા

રમણ પાટકરના નિવેદન પર કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમારા કોંગ્રેસના ધારાસભ્યો કામો કરે જ છે. રમણ પાટકરે પોતાના નિવેદન પર ખુલાસો કરવો જોઇએ. જનતા પ્રત્યે ભાજપની સરકાર કિન્નાખોરી રાખે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola