એક વર્ષ અગાઉ બનેલ મહેસાણાના બહુચરાજીની રૂપેણ નદી પરનો પુલ બિસ્માર હાલતમાં

Continues below advertisement
મહેસાણાના બહુચરાજીની રૂપેણ નદી પર બનેલો પુલ બિસ્માર હાલતમાં જોવા મળ્યો હતો. પુલની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram