વડોદરામાં નશીલા ઈંજેકશનના 906 નંગ સાથે 3 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. દેવ એંટરપ્રાઝની આડમાં નશીલા ઈંજેકશનનું વેંચાણ કરાતું હતું.