Vadodara ના સાવલી-હાલોલ રોડ પર ખાનગી કંપનીમાં લાગી આગ, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરાના સાવલી-હાલોલ રોડ પર ખાનગી કંપનીમાં આગ લાગી હતી. કાસ્ટિંગ મટિરિયલ બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram