Vadodara:ઈન્જેક્શનની લાઈન બાદ હવે જન્મ મરણની નોંધણીની કચેરીની બહાર લાગી લાઈનો,જુઓ વીડિયો
વડોદરામાં મરણના દાખલા લેવા માટે હવે લાઈન લાગી છે. અહીં જન્મ મરણની નોંધણીની કચેરીમાં લોકોએ સર્ટિફીકેટ લેવા માટે લોકો લાઈનમાં લાગ્યા છે.